ટાઢ
Leave a Comment so far
Leave a comment
5 January, 2010, 3:15 pm
Filed under: ઉખાણાં | Tags: ટાઢ, ટાઢું ટ્બૂકલું, ઠંડી, cold, freezing, shivering, Winter
Filed under: ઉખાણાં | Tags: ટાઢ, ટાઢું ટ્બૂકલું, ઠંડી, cold, freezing, shivering, Winter

કોઇ કહે તાવ, તેથી જો ધ્રૂજે તનડું,
શકે વળગી કો ભૂત, તેથી જો ભમતું મનડું;
થયો કંપવા કહે, ડિલ તેથી થરથરતું,
બત્રીસી કડ્કડે, શિર પણ સ્થિર ન ઠરતું;
કો કો તો જાદુગર કહે, ફક ફક વરાળ મુખ ધસે;
એ રોગ જાય પણ પલક્માં, કહો એ કૌતક શું હશે?
ઉત્તર - ટાઢ
Winter by Jean- Antoine Houdon
Leave a Comment
Leave a Comment so far
Leave a comment