વરસાદ
Leave a Comment so far
Leave a comment
5 January, 2010, 2:18 pm
Filed under: ઉખાણાં | Tags: અષાઢ, આસો, ઉનાળો, ચોમાસું, વરસાદ, વર્ષાઋતુ, શ્રાવણ ભાદરવો, gujarati calender, Monsoon, rain, Water
Filed under: ઉખાણાં | Tags: અષાઢ, આસો, ઉનાળો, ચોમાસું, વરસાદ, વર્ષાઋતુ, શ્રાવણ ભાદરવો, gujarati calender, Monsoon, rain, Water

ઝંખું હું નિશદિન, મિત્ર તુજ મળવા માટે,
સુકાયું મુજ શરીર, તુજ વિયોગ ઉચાટે;
દિન ગણંતાં માસ, વીત્યા પણ તું નહિ આવ્યો,
મુજ જાતિમાં તેં જ, અતિશય શોક કરાવ્યો;
વળી ઝાડ પાન સૌ વનસ્પતિ, તુજ વિયોગે બહુ બળે;
તું આવ પ્રેમી ઉતાવળો, તો હૈયે મુજ ટાઢક વળે.
ઉત્તર - વરસાદ
Leave a Comment
Leave a Comment so far
Leave a comment