આકડો
Leave a Comment so far
Leave a comment

આકડો
પુષ્પ વસે મુજ વ્રુક્ષ, કુ-વાટે પણ હું છાજું,
વસું સર્વ સ્થળ વિષે, બાગમાં પણ ન બિરાજું;
પુષ્પ ચડે મુજ દેવ, હનુમંત-શિષ વિરાજે,
વ્રુક્ષ વિષે છે દૂધ, ક્ષુધા કોની નવ ભાંજે;
ત્રણ અક્ષ્રરનો નર જાણશો, રોગ પત્રથી જાય છે;
વાટે ઘાટે ને દશ દિશે, મુજ જાતિ બહુ થાય છે.
ઉત્તર - આકડો
(હનુમંત - હનુમાન, ક્ષુધા - ભૂખ , ભાંજે - ભાંગે, પત્ર - પાંદડા)
Leave a Comment
Leave a Comment so far
Leave a comment