About
2 Comments so far
Leave a comment
કેમ છો? મારું નામ છે નીક્કીપિડિયા, તમને એમ હોય કે કંટાળો આવે છે અને કંઇક સાહિત્યીક વાંચવું છે તો માફ કરજો, હું અહીં એ અપેક્ષા પૂરી કદાચ જ કરી શકું. ઘણા બધાં બ્લોગ્સ છે જ્યાં તમે એ વાંચી શકો છો, આ બ્લોગ નાનકડા છોકરાંવ, એમની મમ્મીઓ અને મીઠડી છોકરીઓ કે જે એમનાં પપ્પાઓને ખૂબ વ્હાલી છે, કેટલાક સફેદ વાળ ઝુલાવતાં દાદાઓ અને બગીચામાં રોજ સાંજે ચાલવાનું પસંદ કરતાં લોકો તથા પાણીપૂરીનાં બંધાણીઓ માટે છે.
વખત આવ્યે અમે બીજા ફેરફારો કરતા રહીશું પણ એ તો…….
2 Comments so far
Leave a comment
Welcome and good wishes.
Comment by Rajeshwari Shukla 14 July, 2008 @ 5:58 amઆપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
Comment by Rupen patel 20 August, 2010 @ 3:23 amઆપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat