nikipedia


HD 209458b – બાષ્પીભવન પામી રહેલો ગ્રહ
10 સપ્ટેમ્બર, 2008, 12:05 પી એમ(pm)
Filed under: ખગોળ | ટૅગ્સ:

આ ગ્રહ તેના સૂર્યની એટલો નજ્દીક છે કે તેનું લાહ્ય લાહ્ય થયેલું વાતાવરણ અવકાશમાં ફુગ્ગાની જેમ વિસ્તરીને છૂટૂં પડી રહ્યું છે, આ ગ્રહમાળાનો અભ્યાસ કરી રહેલા કેટલાક ખગોળવિજ્ઞાનીઓનું એવું માનવું છે કે તેમણે છૂટા પડી રહેલા ગૅસમાં પાણીની વરાળ શોધી કાઢી છે. જો આ દાવો સાચો હોય તો આપણી ગ્રહમાળાની બહારના ગ્રહ પર પાણી હોવાનો આ પ્રથમ પુરાવો બનશે, જો કે HD209458b ની રચના ગુરુના ગ્રહ જેવી છે પણ એ તેના પોતાના સૂર્યની ખૂબ જ નજ્દીક એટલે કે આપણા બુધની જેવી ભ્રમણકક્ષામાં ફરી રહ્યો છે. આથી જ એનો આભ્યાસ મુશ્કેલ છે પણ હજુ આગળ જારી જ છે.

સૌજન્યઃ નાસા,યુરોપીયન સ્પેસ એજન્સી.


ટિપ્પણી આપો so far
Leave a comment



Leave a comment