nikipedia


ટાંકું
23 ઓગસ્ટ, 2009, 7:54 પી એમ(pm)
Filed under: ઉખાણાં | ટૅગ્સ: , , ,

ઢમઢોલ માંહે પોલ, ઉપર છત્તરછાયા;

મારો ઉખાણો કહે તેને આપું સોનાના પાયા.

ઉત્તર – ટાંકું

જુના જમાનામાં અડાલજની વાવ જેવા પાણીનાં ટાંકા રહેતા જેના પર છત્રીઓ બાંધવામાં આવતી અને ક્યારેક એ ઓટલા બેઠ્કો રહેતી તો ક્યારેક પંખીઓને ચણ નાંખવાના ચબુતરામાં ફેરવી નંખાતી.

Advertisements


ચોખંડી નગરી ચાર દરવાજા
ચોપાટ
ચોપાટ

ચોખંડી નગરી ચાર દરવાજા,

સોળ રાજા ને સાત સિપાઈ;

તેનો જવાબ, કહો તમે મહારાજા.

ઉત્તર – બાજી, સોગઠાં અને કોડીઓ.



આંખો
23 ઓગસ્ટ, 2009, 7:30 પી એમ(pm)
Filed under: ઉખાણાં | ટૅગ્સ: , , , ,
આંખો

આંખો

કમળ પર બે કમળ, કમળ છે સજળ;

સજળ વળી વિકળ, હરિ કળા અકળ.

ઉત્તર – આંખો 



ડુંગળી
23 ઓગસ્ટ, 2009, 6:58 પી એમ(pm)
Filed under: ઉખાણાં | ટૅગ્સ: , , , ,
ડુંગળી

ડુંગળી

આટ્લા સરખા ગોરધનદાસ,

લૂગડાં પહેરે પાંચપચાસ.

ઉત્તર –  ડુંગળી



બે ચીજો
23 ઓગસ્ટ, 2009, 6:15 પી એમ(pm)
Filed under: અદકપાંસળી | ટૅગ્સ: , , ,

yuf ctsw aem Au lu yuf ctsw Jtkm¤e Au,

yu bthtu Jtkf fu buk cuW aeòu mtkC¤e Au!

yrlj atJzt



હીરાજડિત દાબડી
8 ઓગસ્ટ, 2009, 3:45 પી એમ(pm)
Filed under: ઉખાણાં
હીરાજડિત દાબડી

હીરાજડિત દાબડી

આટ્લી દાબડી, હીરે જડી,

દિવસે ખોવાઈ ને રાતે જડી.

ઉત્તરઃ તારા મઢેલું આકાશ



પડ્છાયો
8 ઓગસ્ટ, 2009, 3:37 પી એમ(pm)
Filed under: ઉખાણાં

 

 

આમ જાઉં, તેમ જાઉં, જ્યાં જાઓ ત્યાં સાથે થાઉં.

નાનો થાઉં, મોટો થાઉં, ઉંઘી જાઓ તો સંતાઈ જાઉં.

ઉત્તરઃ 

પડ્છાયો