nikipedia


આકડો
5 જાન્યુઆરી, 2010, 5:44 પી એમ(pm)
Filed under: ઉખાણાં | ટૅગ્સ: , , ,
Calotropis procera by dinesh_valke.

આકડો

પુષ્પ વસે મુજ વ્રુક્ષ, કુ-વાટે પણ હું છાજું,

વસું સર્વ સ્થળ વિષે, બાગમાં પણ ન બિરાજું;

પુષ્પ ચડે મુજ દેવ, હનુમંત-શિષ વિરાજે,

વ્રુક્ષ વિષે છે દૂધ, ક્ષુધા કોની નવ ભાંજે;

ત્રણ અક્ષ્રરનો નર જાણશો, રોગ પત્રથી જાય છે;

વાટે ઘાટે ને દશ દિશે, મુજ જાતિ બહુ થાય છે.

ઉત્તર – આકડો

(હનુમંત – હનુમાન, ક્ષુધા – ભૂખ , ભાંજે – ભાંગે, પત્ર – પાંદડા)

Advertisements