nikipedia


ટાઢ
5 જાન્યુઆરી, 2010, 3:15 પી એમ(pm)
Filed under: ઉખાણાં | ટૅગ્સ: , , , , , ,

La Frileuse / Winter by Jean-Antoine Houdon by peterjr1961.

કોઇ કહે તાવ, તેથી જો ધ્રૂજે તનડું,

શકે વળગી કો ભૂત, તેથી જો ભમતું મનડું;

થયો કંપવા કહે, ડિલ તેથી થરથરતું,

બત્રીસી કડ્કડે, શિર પણ સ્થિર ન ઠરતું;

કો કો તો જાદુગર કહે, ફક ફક વરાળ મુખ ધસે;

એ રોગ જાય પણ પલક્માં, કહો એ કૌતક શું હશે?

ઉત્તર –  ટાઢ

Winter by Jean- Antoine Houdon

 

Advertisements