nikipedia


ટાંકું
23 ઓગસ્ટ, 2009, 7:54 પી એમ(pm)
Filed under: ઉખાણાં | ટૅગ્સ: , , ,

ઢમઢોલ માંહે પોલ, ઉપર છત્તરછાયા;

મારો ઉખાણો કહે તેને આપું સોનાના પાયા.

ઉત્તર – ટાંકું

જુના જમાનામાં અડાલજની વાવ જેવા પાણીનાં ટાંકા રહેતા જેના પર છત્રીઓ બાંધવામાં આવતી અને ક્યારેક એ ઓટલા બેઠ્કો રહેતી તો ક્યારેક પંખીઓને ચણ નાંખવાના ચબુતરામાં ફેરવી નંખાતી.


ટિપ્પણી આપો so far
Leave a comment



Leave a comment